સુરેન્દ્રનગર મફતીયા પરા નર્મદા કોટર પાસે ભોપાભાઈ ના ચોકમાં અમુક શખ્સો જાહેરમાં ગુણદીપ ભાષાનો જુગાર રમતાઓની બાકીના આધારે એ ડિવિઝન પોલીસે રેડ કરી હતી ત્યારે રેડ દરમિયાન અબીદભાઈ સલીમભાઈ મોવર, બાબુભાઈ વાલજીભાઈ બાવળીયા સમંદ હેદરભાઈ ભટ્ટી ખટાભાઈ ચીથળભાઈ નટુભાઈ દેવજીભાઈને ઝડપી પાડ્યા અને હાજર ન મળી આવનાર નારણ છેલાભાઈ, પીન્ટુ ઉર્ફે ડાકુ કમાભાઈ સહિત 7 શખ્સો સામે પોલીસ મથકે જુગારધારા અંગેનો ગુનો નોંધવામાં આવે છે આ રેડ દરમિયાન રૂ. 14,800 મુદ્દામાલ જપ્ત