This browser does not support the video element.
ધંધુકા: પ્રોહીબિસનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.
#prohibision #dhandhuka #wanted #ધંધુકા @dhandhuka
Dhandhuka, Ahmedabad | May 20, 2025
પ્રોહીબિસનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ધંધુકા પોલીસ.ધંધુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ પ્રોહીબીશન ગુનાના આરોપીને પકડી પાડતી ધંધુકા પોલીસ. અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલા પ્રોહીબિસન ગુનાના આરોપી જયરાજભાઈ ભુપતભાઇ ખાચર રહે ચોરવિરા તા સાયલા જી સુરેન્દ્રનગર છેલ્લા બે વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધંધુકાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ એસ ઝાલાને મળેલ ચોક્કસ બાતમીના આધારે આરોપી.