Download Now Banner

This browser does not support the video element.

આણંદ શહેર: ગ્રીડ ચોકડી નજીક કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો

Anand City, Anand | Aug 31, 2025
આણંદ જિલ્લા કોંગ્રેસ/શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ઇકબાલ ભાઈ મલેક (બાલા) (પૂર્વ આણંદ નગર પાલિકા કાઉન્સિલર )કોંગ્રેસ સક્રિય આગેવાન ની યાદ માં *શ્રદ્ધાંજલિ* આપવાનો કાર્યક્રમ યોજાયો હતો આ સમયે કોંગ્રેસ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Read More News
T & CPrivacy PolicyContact Us