ખેતરો અને જંગલોનો સફાયો થતા વન્ય પ્રાણીઓના રહેણાંક છીવાય ગયા છે તેને સ્થાને સિમેન્ટ કોંક્રિટના મોટા મકાનો બનતા હવે વન્ય પ્રાણીઓ શહેર વિસ્તારની નજીક આવી રહ્યા છે ત્યારે પલસાણા તાલુકાના બલેશ્વર થી ટુંડી રોડ પર બાપુની વાડી પાસે મંગળવારે રાત્રીના સમયે ટૂંડી ગામે રહેતા કેયુરસિંહ મેઘાતને ત્યાં કામ કરતા શ્રમજીવી બલેશ્વર થી ટૂંડી આવી રહ્યા હતા ત્યારે બાપુની વાડી પાસે દિપડો જોવા મળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.