પૂર્વ નિર્ધારિત કાવતરું રચીને 26 ઓગસ્ટ ના ના રોજ રાત્રિના અઢીથી ત્રણ વાગ્યાના સમય દરમિયાન ગણેશજીની પ્રતિમા પર ઈંડા ફેકી શહેરની શાંતિને ડહોડવાનો પ્રયત્ન કરનાર વધુ બે આરોપી ઈસમોને સીટી પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.