ગઢડા પોલીસ સ્ટાફ જાહેરમાં પેટ્રોલિંગમાં હતા તે સમયે ગઢડા શહેરમાં લક્ષ્મીવાડી વિસ્તાર પાસે પહોંચતા એક ઈસમ અંધારામાં કોઈ મિલકત વિરોધી ગુનો કરવાના ઇરાદા સાથે પોલીસને શંકાસ્પદ હાલતમાં મળી આવતા પોલીસ દ્વારા ઈસમ ની અટક કરી તેમની પૂછપરસ કરી તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ ગઢડા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે