ગુજરાત રાજ્ય વન વિભાગ અને જાપન ઇન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી(JICA) ના સંયુક્ત ઉપક્રમે ચાલી રહેલા પ્રોજેક્ટ ફોર ઇકો સિસ્ટમ રીસ્ટોરેશન ઇન ગુજરાત (PERG) અંતર્ગત ઉત્તર ગુજરાત સાથે સંકળાયેલા તમામ પરિક્ષેત્ર વન અધિકારીશ્રીઓ માટે સાબરકાંઠા વન વિભાગ દ્વારા હિંમતનગર ખાતે એક-દિવસીય વર્કશોપનું આયોજન કરવામ