Download Now Banner

This browser does not support the video element.

રાજકોટ: ટીપરવાનની ઘોર બેદરકારી ,હાઇડ્રોલિક જેકની નીચે કચરાના કોથળા લટકાવેલા જોવા મળ્યા, ગંભીર અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?

Rajkot, Rajkot | Sep 13, 2025
આજે બપોરે 1:00 વાગ્યાની આસપાસ રૈયા ચોકડી પાસેથી પસાર થતી એક ટીપર વાનના હાઇડ્રોલિક જેકની નીચે કચરાના કોથળા લટકાવેલા જોવા મળ્યા હતા. જો આ કચરો સળગે તો મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેમ હોય ટીપરવાન ચાલકની આવી બેદરકારીને લઈને તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us