ભરૂચ દૂધ ધારા ડેરીની ચેરમેન અને વાઇસ ચેરમેન સહિત ડિરેક્ટરો માટે ચૂંટણી યોજાવવા જઈ રહી છે.ત્યારે આજરોજ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા દૂધ ઉત્પાદક સહકારી સંઘ નામની નવી પેનલ બનાવવામાં આવી છે.જેઓએ દિપક પાદરિયા, મહેન્દ્રસિંહ દેસાઈ તેમજ પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ ઉમેદવારી પત્ર ભર્યું હતું.અને પોતાની પેનલ હેઠળ દાવેદારી નોંધાવી છે.