ડીસા એલિવેટર બ્રીજ નીચે ઠેરઠેર પડ્યા જીવલેણ ખાડાઓ.આજરોજ 28.8.2025 ના રોજ 6 વાગે ડીસા એલિવેટર બ્રીજ પર ઠેરઠેર ભ્રષ્ટાચારના ખાડાઓ પડી ગયાં હોય તેવા જોવા મળ્યું. એલિવેટર બ્રીજની દિવાલોમાં પણ તિરાડો જોવા મળી. એલિવેટર બ્રીજ પર પડેલા જીવલેણ ખાડાઓને લઈને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા રહ્યા છે