મોરવા હડફ તાલુકાના હડફ ડેમ ખાતે રાત્રી ના સમયે દીપડો દેખાયો હતો જેમાં હડફ ડેમ સાઇટ પર રાત્રિ દરમ્યાન દીપડાના આંટાફેરા જોવા મળ્યા હતા જ્યારે દિપડાના આંટાફેરા ના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જ્યારે આ દીપડાની અવરજવર ને લઈને ડેમના સ્ટાફમાં ભય નો માહોલ સર્જાયો છે જેની માહિતી આજે મંગળવારે રાત્રે 9 કલાકે પ્રાપ્ત થઇ હતી