રાજુલા: ધારાસભ્ય દ્વારા રાજુલાના શહીદ ચોકમાં 108 ફૂટ ઊંચા સ્તંભમાં 108 ફૂટનો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો