ગુરૂવારના સાડા પાંચ વાગ્યા સુધી કરાયેલા વિસર્જન ની વિગત મુજબ વલસાડ શહેરના અલગ અલગ વિસ્તારોમાં| સ્થાપિત કરાયેલા દોઢ દિવસના શ્રીજીની પ્રતિમા નો આજરોજ વલસાડના ઔરંગા નદી કિનારે અશ્રુભીની આંખે ભક્તોએ બાપાને વિદાય આપી હતી અલગ અલગ વિસ્તારોમાં સ્થાપિત કરાયેલા દોઢ દિવસના ગૌરી ગણેશ નું વલસાડના ઓરંગા નદી કિનારે આવેલા ખાતે વિસરિ્જત| કરવામાં આવી હતી