વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના ધર્મપ્રસારના કેન્દ્રીય સહમંત્રી ધર્મેન્દ્ર ભાવાણીને સોશિયલ મીડિયા પર 'સર તન સે જુદા' જેવી જીવલેણ ધમકીઓ મળી છે. અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થી નયન સંતાણીની હત્યા બાદ યોજાયેલી શ્રદ્ધાંજલિ સભામાં તેમના પ્રવચન બાદ આ ધમકીઓ આપવામાં આવી..