સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કમિશનર નવનાથ ગૌહાણે જોરાવર નગર સ્થિત કોરજી પુસ્તકાલયની મુલાકાત લઇ યુપીએસસી તથા જીપીએસસી ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ સાથે જ સંવાદ કર્યો હતો અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે જ જરૂરી સૂચન અને માર્ગદર્શન આપ્યું હતું અને વિદ્યાર્થીઓનું મનોબળ વધાર્યું હતું તેમજ લાઇબ્રેરીમાં વધુ આધુનિક અભ્યાસ માટે અનુકૂળ સુવિધા ઉપરોક્ત કરવા માટે અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી હતી