ઘોઘા એકના અલગ અલગ વિસ્તારોમાં આરોગ્યલક્ષી સર્વે કામગીરી કરવામાં આવી આજ રોજ તા. 12/9/25 ના રોજ આયુષ્માન આરોગ્ય મંદિર ઘોઘા 1 ના અલગ અલગ વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ રાઉન્ડ 3 આરોગ્યલક્ષી સર્વે કામગીરી કરવામાં આવી આ રોગચાળો ફાટી નીકળ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી