હિંમતનગર મોતીપુરા વિસ્તારમાં આર્મી જવાનને પાંચ થી છ પોલીસ કર્મીઓ માર મારાં નો વિડીયો સામે આવ્યા બાદ હવે તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને આજે હિંમતનગરના રીટાડ આર્મીઓનો હિંમતનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને માર મારનાર પોલીસ સામે ફરિયાદ નોંધાવવા માગ કરી હતી