Download Now Banner

This browser does not support the video element.

શહેરની ખાનગી હોસ્પિટલમાં મહિલાના મોત બાદ પરિજનોએ ડોક્ટરની બેદરકારીના ગંભીર આક્ષેપો કરી પ્રતિક્રિયા આપી

Palanpur City, Banas Kantha | Aug 25, 2025
પાલનપુરમાં ખાનગી હોસ્પિટલમાં મહિલાના મોત બાદ પરિજનોએ ડોકટરની ગંભીર બેદરકારીના આક્ષેપો સાથે હોબાળો મચાવ્યો હતો. પરિજનોએ ડોક્ટરની ગંભીર બેદરકારી હોવાના આક્ષેપો કર્યા હતા. પરિજનોની આ પ્રતિક્રિયા આજે સોમવારે રાત્રે 9:00 કલાક ટ્રાન્સફર સામે આવી છે
Read More News
T & CPrivacy PolicyContact Us