This browser does not support the video element.
નડિયાદ: ખેડા એસ ઓ જી પોલીસે ત્રણ કરોડ બે લાખનો મુદ્દા માલ નાશ કરવામાં આવ્યો..
Nadiad, Kheda | Sep 9, 2025
ખેડા એસ ઓ જી પોલીસે ત્રણ કરોડ બે લાખનો મુદ્દા માલ નાશ કરવામાં આવ્યો.. ખેડા જીલ્લા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા જીલ્લાના ૧૪ પોલીસ સ્ટેશનોમાં NDPS Act હેઠળ દાખલ થયેલ કુલ- ૩૫ ગુનાઓના કામે જપ્ત કરેલ નાર્કોટીક્સનો મુદ્દામાલ કુલ વજન ૩૩૮૦ કિલોગ્રામ જેની કિં.રૂ. ૩,૦૨,૦૦,૦૦૦/-(ત્રણ કરોડ બે લાખ) નો મુદ્દામાલ નાશ કરવામાં આવ્યો.