લીંબડી ની રેલવે સ્ટેશન રોડ પર આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસમાં દરરોજ લાખો રૂપિયાની લેવડદેવડ થાય છે. અનેક ખાતેદારો ટ્રાન્ઝેક્શન માટે આવે છે પણ સુરક્ષા ના નામે મોટી બેદરકારી સામે આવી છે. પોસ્ટ ઓફિસ ના અંદર બહાર સુરક્ષા ને ધ્યાને લઈ એક પણ જગ્યાએ CCTV કેમેરા જ નથી. પોસ્ટ માં બારી તોડી ચોરી ની ઘટના બની હતી કોઈ મોટી આવી ઘટના ન બને તે માટે રાષ્ટ્રીય નિર્માણ પાર્ટીના નેતા નિલેશ અને આગેવાનો એ મામલતદાર અને પ્રાંત અધિકારી ને આવેદન આપ્યું જગદીશભાઈ એ પ્રતિક્રિયા આપી