Install App
kariyarahul
This browser does not support the video element.
કોડીનારના જગતિયા ગામેથી અસામાન્ય ઘટનાનો વીડિયો આવ્યો સામે,સિંહ અને સિંહણની ઇનફાઇટનો વિડિઓ વાઇરલ
Veraval City, Gir Somnath | Sep 5, 2025
કોડીનાર તાલુકાના જગતિયા ગામની સીમમાંથી એક અસામાન્ય ઘટના સામે આવી છે.સિંહ અને સિંહણ વચ્ચે થયેલ લડાઈનો વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે.સ્થાનિકોએ આ ઘટના જોતા દ્રશ્યો મોબાઈલ કેમેરામાં કેદ કર્યા હતા. જેણે ગ્રામજનોનું પણ ધ્યાન ખેંચ્યું હતું.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!