આવેલ કુવા નજીક આ બનાવ બન્યો હતો. આજે સવારે દસ વાગ્યા પછી લોકો પસાર થયા ત્યારે યુવાનનો દેહ જોયો હતો. જે મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી. પીઆઈ આર . જે. ઠુમ્મર અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. દેહને પીએમ માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પ્રાથમિક તબકકે જાણવા મળેલી વિગતો મુજબ હતભાગી ઝારખંડનો છે અને તેનું નામ ૧૯ વર્ષિય ઓમચંદ્ર માંજી હોવાનું સામે આવ્યું છે. મજુરીની શોધમાં બુધવારે સવારે તે મુંદરા આવ્યો અને રાત્રે તેનું ખુન થયું હતું. ઝઘડો થયા બ