નેશનલ હાઇવે નંબર 48 પર પાલોદ ગામ નજીક પેટ્રોલ પંપ પાસે અજાણ્યા વાહન ચાલકે રસ્તો ક્રોસ કરી રહેલા યુવકને અડફેટે લેતા કરુણ મોત નીપજ્યું હતું મરણ જનાર યુવક 30 થી 35 વર્ષની ઉંમરનો છે શરીર ઘઉવર્ણ ઊંચાઈ પાંચ ફૂટ પાંચ ઈંચ છે ક્રીમ કલર ફૂલની ડિઝાઈનવાળું શર્ટ પેરેલ છે વાદળી કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ મહમદ આસિફ જમીલ સિદ્દીકી રહે પાલોદ ગામ દ્વારા કોસંબા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે