અમરેલી જિલા ના બરવાળા બાવળ ગામે દાદાનું બુલડોઝર ફરી વળ્યુ.બરવાળા બાવળ ગામે માથાભારે શખ્સ દ્વારા કરાયું હતું દબાણ.બરવાળા બાવળ ગામે ગૌચરમાં થયેલ દબાણ પર તંત્રનું બુલડોઝર ફર્યું.ચકાભાઈ સોલંકી નામના શખ્સના દબાણ પર ફર્યું બુલડોઝર.ગેરકાયદેસર દબાણ સામે દિનેશ પરમારે મુખ્યમંત્રી સુધી કરી હતી ફરિયાદ.ગેરકાયદેસર બાંધકામ ચુસ્ત પોલીસ બંદોબસ્ત તળે ડિમોલેશન કરાયું........