Download Now Banner

This browser does not support the video element.

વેરાવળના ગરબી મંડળોમાં સિટી પોલીસ દ્વારા બ્રેથ એનલાઈઝર દ્વારા ચેકીંગ હાથ ધરાયું

Veraval City, Gir Somnath | Sep 24, 2025
વેરાવળ સિટી પોલીસે નવરાત્રીના તહેવારમા નશો કરી આવતા ઈસમોને ઝડપી પાડવા બ્રેથ એનલાઇઝર દ્વારા ચેકીંગ હાથ ધર્યુ.વેરાવળ સીટી પીઆઈ એચ.આર.ગોસ્વામીએ વેરાવળ સીટી પો.સ્ટે.ની અલગ-અલગ ટીમો બનાવી વેરાવળ શહેરમાં થતી અલગ-અલગ ગરબી મંડળોમાં સમગ્ર નવરાત્રી દરમિયાન નશો કરી આવતા ઈસમોને ઝડપી પાડવા બ્રેથ એનલાઈઝરથી ચેકીંગ હાથ ધર્યું હતું.
Read More News
T & CPrivacy PolicyContact Us