Download Now Banner

This browser does not support the video element.

સોનગઢ: ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યા,13 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું.

Songadh, Tapi | Sep 24, 2025
ઉકાઈ ડેમના દરવાજા ફરી ખોલવામાં આવ્યા,13 દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવ્યું.તાપી જિલ્લાના ઉકાઈ ડેમના ઉપરવાસ માંથી 1 લાખ 63 હજાર ક્યુસેક પાણી આવતા ડેમના દરવાજા ખોલી તાપી નદીમાં પાણી છોડવામાં આવતા અધિકારી દ્વારા બુધવારના રોજ 3 કલાકે માહિતી આપવામાં આવી હતી.
Read More News
T & CPrivacy PolicyContact Us