ચોટીલાના ખરેડી ગામમાં 04/01 2018 ના રોજ લીલા ગાંજા અંગે સુરેદ્નગર LCBને રાજકોટ sog પોલીસ દ્વારા જાણ કરવામાં આવી હતી કે ખરેડી ગામના એક ખેતરમાં લીલા ગાંજાનું વાવેતર થતું હોવાની બાકીના આધારે સુનગર એલસીબી અને રાજકોટની ટીમ દ્વારા એક ખેતરમાં તપાસ કરતા આ ખેતરના માલિક પાસેથી 194 નંગ લીલાછોડ કિંમત 29,65,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ને વાલજી ઉર્ફે મુનીબાપુ વશરામભાઈ બાવળિયાને ઝડપી પાડ્યો હતો આ અંગેનો કેસ ચાલી જતા સુરેન્દ્રનગર કોર્ટે સાત વર્ષની સજા ફટાકરી