Install App
uveshshaikh6224
This browser does not support the video element.
શહેરા: ધરોલાખુર્દ ગામે આવાસના નામે થયેલી ઉઘરાણી મામલે શહેરા tdo પાર્થ પટેલે આપી માહિતી
Shehera, Panch Mahals | Sep 2, 2025
શહેરા તાલુકાના ધરોલાખુર્દ ગામે પ્રધાનમંત્રી આવાસ મંજૂર કરાવી આપવાના નામે રૂપિયા લઈ છેતરપિંડી કરનારા વીસીઇ સહિત ૩ શખ્સો સામે તાલુકા વિકાસ અધિકારીએ ફરીયાદ નોંધાવી છે, ત્યારે આ સમગ્ર મામલે શહેરા તાલુકા વિકાસ અધિકારી પાર્થ પટેલે માહિતી આપી હતી.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!