Download Now Banner

This browser does not support the video element.

લાઠી: દામનગરમાં વિકાસ સપ્તાહ: રૂ. 45.36 લાખના છ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા ધારાસભ્ય

Lathi, Amreli | Oct 13, 2025
દામનગરમાં વિકાસ સપ્તાહની ઉજવણી દરમ્યાન હસ્તક સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (વર્ષ 2023-24) અંતર્ગત રૂ. 45.36 લાખના છ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.
Read More News
T & CPrivacy PolicyContact Us