ગુરૂવારના 3 વાગ્યા દરમિયાન બોટ માલિકે આપેલી વિગત મુજબ વલસાડના હિંગળાજ ભરેલી જગાલાલા ગામ ખાતે કિનારે લંગારેલી ભુપેન્દ્રભાઈ ટંડેલની બોટ દરિયામાં કરંટ અને ઉંચા મોજાના કારણે સાથે અથડાતા બોટમાં ભારે નુકસાની સર્જાઈ છે. બોટ માલિકે સારો અને બચી ગયેલો સામાન બોટમાંથી બહાર ઉતારી લીધો હતો.