વિજાપુર મામલતદાર એજ્યુકેટીવ મેજિસ્ટ્રેટ કાર્યલય ડિઝાસ્ટર વિભાગ દ્વારા નાયબ કાર્યપાલક ઇજનેર વડનગર સુજલામ સુફલામ્ પેટા વિભાગ 3 ના પત્ર મુજબ આગામી ત્રણ દિવસ તા 5,6,7 સપ્ટેમ્બર ના રોજ સુધી ભારે વરસાદ ની આગાહી હોવાથી ધરોઈ ડેમ માંથી વધારે પાણી છોડવા ની શક્યતાઓ હોવાથી આગામી ત્રણ દિવસ નદીપટ ઉપર કોઈ જવુ નહિ અને માલ સમાન ખસેડી લેવા સબંધિત ગામના તલાટીઓ એ હેડ ક્વાર્ટર ઉપર હાજર રહેવા ડિઝાસ્ટર વિભાગ દ્વારા આજરોજ શુક્રવારે બપોરે ત્રણ કલાકે સૂચના આપવામાં આવી છે.