ગારીયાધાર નગરપાલિકામાં છેલ્લા ઘણા દિવસથી જન્મ મરણ દાખલા સહિતમાં સર્વર બંધ રહેતા લોકોને હાલાકી પડી રહ્યું છે અરજદારોને દાખલા કઢાવવા માટે ધક્કાઓ થઈ રહ્યા છે ત્યારે સર્વર બંધ રહેતા કામ ટલ્લે ચડ્યા છે નગરપાલિકા દ્વારા આવેલી તકે યોગ્ય કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે