લીલીયાના પ્રખ્યાત જયપ્રકાશ માઢક દ્વારા આજે સાંજે ૭ વાગ્યે વધુ એક આગાહી કરતો વિડિઓ સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે તેમણે જણાવ્યું કે ભાદરવા સુદ પૂનમ, રવિવાર તથા તા. ૭ સપ્ટેમ્બર ૨૦૨૫ની રાત્રે નભોમંડળમાં ખગ્રાસ ચંદ્ર ગ્રહણ બનવાનું છે. આ ચંદ્ર ગ્રહણ સાથે બ્લડ મુનનું દૃશ્ય પણ જોવા મળશે.