નડિયાદ મહાનગરપાલિકા હદમાં કપડવંજ હાઇવે પર બિલોદરા ફાટક પાસે જાહેરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું એક તરફ ગુજરાત હાઇકોર્ટમાં આજે રખડતા ઢોર મામલે સુનવણી કરવામાં આવી તો બીજી તરફ નડિયાદમાં હાઇવે પર આખલા યોજના દ્રશ્યો જોવા મળ્યા હતા હાઈવે પર આખલા લડતા લડતા રોડ પર ઉતર્યા હતા જેને લઇ અહીંથી પસાર થતાં મુસાફરો અને વાહન ચાલકોના જીવ ટાળવે ચોટ્યા હતા.