વડાલી તાલુકાના ભવાનગઢ ગામમાં મંગળવારે 9 તારીખે સાંજના ચાર વાગ્યા ના સુમારે ચાર વ્યક્તિઓ આવ્યા અને કહેવા લાવ્યા કે અમારી દીકરી ને લાવી આપો નહિ તો તમારી દીકરીને ભગાડી જઈશું.મહિલા ઘર ની ચોપાડ માં આવતા તેનો હાથ પકડી કથિત શારીરિક અડપલાં કરી આબરૂ લેવાનો પ્રયત્ન કરાયો.મહિલા નો પતિ બચાવવા વચ્ચે પડ્યા તેને પણ છૂટી ઈટો મારી નુકશાન પહોંચાડવા નો પ્રયત્ન કરાયો.આ બાબતે વડાલી પોલીસે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.