Download Now Banner

This browser does not support the video element.

વઢવાણ: ગુંદિયાળા ગામે ઇંટ અને પથ્થરના ઘા ઝીંકી પત્નીની હત્યા કરનાર આરોપી પતિ ઝડપાયો

Wadhwan, Surendranagar | Sep 2, 2025
ગુંદિયાળા ગામે રહેતા પરપ્રાંતીય પરિવારમાં નૂરીબેન ઓહારીયાની તેના પતિ કાળુભાઈએ ઇંટ અને પથ્થરના ઘા ઝીંકી હત્યા કરી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી આ મામલે જોરાવરનગર પોલીસે હત્યાનો ગુનો નોંધી ગણતરીના કલાકોમાં જ હત્યારા પતિ કાળુભાઈ ઉર્ફે કાળીયા મગનભાઇ ઓહરીયાને વાડીમાંથી કપાસ વચ્ચેથી ઝડપી લઈ વધુ પૂછપરછ હાથ ધરી છે.
Read More News
T & CPrivacy PolicyContact Us