*અખબારી યાદી* *** આણંદ ખાતેના બ્રહ્માકુમારી સેન્ટર ઉપર બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો.આણંદ ખાતેના બ્રહ્માકુમારી સેન્ટર ઉપર બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન દાદી પ્રકાશ મણીજીના સ્મૃતિ દિવસ નિમિત્તે કરવામાં આવ્યું હતું સેન્ટરના પ્રમુખ સંધ્યાબેનજી, સંસ્થાના પૂર્વ મુખ્ય પ્રશાસીકા દાદી પ્રકાશ મણીજી ના પુણ્યતિથિ ઉપર શ્રદ્ધા સુમન અર્પણ કરવામાં આવ્યા હતા.