કાલોલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો ત્યારે ભાથીજી મંદિર પાસે આવતા એક ડુંગળી બટાકાની લારીનો ધારક પોતાની લારી જાહેર રસ્તા વચ્ચે રાહદારીઓને અડચણરૂપ બને તે રીતે મુકી વેપાર કરતો હોય કાલોલ પોલીસે બીએનએસ કલમ 285 હેઠળ લારી ધારક આદિલ ઈલ્યાસભાઈ રે. કાલોલ સામે કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.