સાવરકુંડલાના એક ગેસ્ટહાઉસ દ્વારા પથીક સોફ્ટવેરમાં નોંધણી ન કરવા અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલા જાહેરનામાનો ભંગ થવા પામ્યો હતો. જેના પગલે અમરેલી એસ.ઓ.જી.એ ગેસ્ટહાઉસ સામે કેસ દાખલ કર્યો છે.આ પ્રકારની ઉલ્લંઘન કરનાર હોટલ–ગેસ્ટહાઉસ સામે ભવિષ્યમાં પણ કડક પગલાં લેવાશે.