Download Now Banner

This browser does not support the video element.

બરવાળા: બરવાળા શહેરમાં ખારા વિસ્તારમાં જુગાર રમતા 6 ઇસમોને પોલીસે ઝડપી પાડ્યા

Barwala, Botad | Sep 8, 2025
બોટાદ જિલ્લાના બરવાળા પોલીસ સ્ટાફના માણસોએ પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે ખારા વિસ્તારમાં જાહેરમાં ગંજીપત્તા વડે તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા અજીતભાઈ બેલમ,રાહુલભાઈ બેલમ,શૈલેષભાઈ રાઠોડ,દિલીપભાઈ ગોરાહવા,સહદેવભાઈ અસવાર,સમીરભાઈ દિવાન સહીત 6 ઈસમોને રોકડા રૂપિયા 5310 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવી.
Read More News
T & CPrivacy PolicyContact Us