સુરેન્દ્રનગર શહેરમાં એજ્યુકેશન સોસાયટી સંચાલિત ફુલચંદ શાહ કુમાર બાલમંદિર તથા કીર્તનભાઈ કોઠારી મિડલ સ્કૂલમાં જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીની કચેરી દ્વારા સ્પેશિયલ અવરનેસ કેમ્પિંગ કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશે પ્રોજેક્ટર મારફતે વિડીયો બતાવી અને વિદ્યાર્થીઓને સમજણ આપી હતી તેમાં એક થી આઠ ધોરણના વિદ્યાર્થીઓ સ્કૂલના આચાર્ય શિક્ષક તેમજ બાળ વિકાસ અને મહિલા વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહી અને બાળકોને સમજણ આપી હતી