સોનગઢ તાલુકાના માળ ગામના લોકોએ જાત મહેનતે ખરાબ રસ્તા પર માટી પુરાણ કર્યું.તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના માળ ગામેથી બુધવારના રોજ 5 કલાકે મળતી વિગત મુજબ મહારાષ્ટ્ર ની હદ નજીક આવેલ દુકાન ફળિયા નો માર્ગ બિસ્માર થઈ જતા ગ્રામજનોએ સ્વખર્ચે જાત મેહનત કરી માટી નાખી પુરાણ કર્યું હતું.જેને લઈ લોકોને સમસ્યા માંથી લોકોને રાહત મળશે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે એવી માંગ ઉઠી હતી.