Download Now Banner

This browser does not support the video element.

જૂનાગઢ: બીલખા-2 સીટના તાલુકા પંચાયતના સદસ્યએ આપ માંથી રાજીનામું આપી જુનાગઢ શહેર ખાતે કિરીટ પટેલના હસ્તે ભાજપનો ખેસ ધારણ કર્યો

Junagadh City, Junagadh | Jun 3, 2025
આજરોજ જૂનાગઢ તાલુકા પંચાયતના બીલખા -૨ સીટના સદસ્ય નિર્મલસિંહ ચાવડા એ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી ભાજપનો ખેસ ધારણ કર્યો છે.૮૭-વિસાવદર વિધાનસભા ની આ ચૂંટણી માં ભાજપ ને સંપૂર્ણ સમર્થન આપેલ છે. આવનાર દિવસોમાં જ વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજનાર છે તે પહેલા જ આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. જુનાગઢ તાલુકા પંચાયતના બિલખા 2 સીટના સદસ્યને વિસાવદર વિધાનસભા સિટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા છે.
Read More News
T & CPrivacy PolicyContact Us