તારાપુર: બુધેજ ગામની સીમમાંથી 1.05 લાખ કિંમતની બે ભેંસો ચોરાઇ.
pathansalman128
Tarapur, Anand | May 28, 2025
નાંદોદ: SOU બસ બે પાર્કીંગ પાસે કચરો નાખવા બાબતે સ્ટીલના સ્ટેન્ડથી હુમલો કરી બીજા પહોંચાડતા સલામતી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
arifkureshi67
Nandod, Narmada | May 28, 2025
ભિલોડા: ભિલોડા તાલુકામાં પળેલા ધોધમાર વરસાદ ને લઈ શામળાજી હિંમતનગર હાઈવે સુનોખ પાસે ડાયવરજન માં પાણી ફરીવળ્યું. #Jansamasya
jaydipbhatiya42
Bhiloda, Aravallis | May 29, 2025
28-05-2025ના અખબારી અહેવાલોના કેટલાક ક્લિપિંગ્સ#dailynews
gujarat.information
96.8k views | Gujarat, India | May 28, 2025
જામનગર શહેર: ઢીંચડા રોડ નંદનપાર્ક સોસાયટીમાં રહેતી મહિલા તેની 6 વર્ષની બાળકી સાથે લાપત્તા, પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરાઈ
shabbir.dal
Jamnagar City, Jamnagar | May 28, 2025
સોનગઢ: સોનગઢ તાલુકાના મોટા તારપાડા ગામે બાઈક ચાલકને અકસ્માત નડતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું.
dhaval99955
Songadh, Tapi | May 28, 2025
નવસારી: શહેરનો કાલીયાવાડી બ્રિજ ટુંક સમયમાં લોકો માટે ખુલ્લો મુકાશે, ધારાસભ્યએ આપી માહિતી
daily43000649
Navsari, Navsari | May 29, 2025
Ambalal Patel Forecast News : ચોમાસા અંગે અંબાલાલ પટેલની મોટી આગાહી | Gujarati Samachar #shorts
news18gujarati
Gujarat, India | May 28, 2025
ભાણવડ: ભાણવડથી સગીરાનું અપહરણ કરી આરોપીઓ ભાવનગર ભાગી જવાની ફિરાકમાં હતા તે પહેલા પોલીસે ઉઠાવી લીધા
parmar.ravi100
Bhanvad, Devbhoomi Dwarka | May 28, 2025
છોટાઉદેપુર: જિલ્લાની જીવાદોરી સમાન ઓડસંગ નદીમાં નવા નિર આવ્યા,ઓરસંગ નદી બે કાંઠે વહેતી થઈ.
rehan2051
Chhota Udaipur, Chhota Udepur | May 28, 2025
કાલોલ: યુવતી સાથે લગ્ન કરવા ધમકીઓ આપી ગેરકાયદેસર મંડળી બનાવી લાકડી અને ઈંટોના ટુકડા મારી હુમલો કરતા 5 સામે વેજલપુર પો. સ્ટે
virendramehta
Kalol, Panch Mahals | May 28, 2025
मोदी सरकार = विकास × रफ्तार
आजादी के बाद के 60 वर्षों में भारत सिर्फ एक ट्रिलियन की अर्थव्यवस्था बन पाया…
जबकि मोदी सरकार के 11 वर्षों में भारत चार ट्रिलियन की अर्थव्यवस्था
स्वच्छता सिर्फ एक अभियान नहीं, ये नए भारत की पहचान बन चुकी है!
प्रधानमंत्री श्री @narendramodi जी ने देश के सामने 9 संकल्प रखे, उन्हीं में से एक है स्वच्छता का मिशन।
bjp4gujarat
25.3k views | Gujarat, India | May 28, 2025
પેટલાદ: સેવાસદન નજીક આવેલ આંગણવાડીમાં તસ્કરો ત્રાટક્યા,પેકેટના કટ્ટાની ચોરી
jitu9802
Petlad, Anand | May 28, 2025
ધોરાજી: સુપેડી ગામે બનેલી હિટ એન્ડ રનની ઘટનામાં મૃતક વ્યક્તિના પિતાએ અજાણ્યા વાહન ચાલક સામે નોંધાવી પોલીસ ફરિયાદ
ashish_lalakiya
Dhoraji, Rajkot | May 28, 2025
ગણદેવી: એંધલ ડુંગરી ફળિયા ખાતે થયેલા અકસ્માતની ઘટનામાં નોંધાઈ ફરિયાદ, બાઈક ચાલકને થઈ હતી ગંભીર ઈજા
daily43000649
Gandevi, Navsari | May 28, 2025
Visavadar By-Election News : વિસાવદર બેઠક પર પેટા ચૂંટણીને સેન્સ પ્રક્રિયા શરૂ | News18 | N18V