ગઈકાલે સમય 4 કલાકની માહિતી મળેલ કે વિજયનગર તાલુકાના ડગલાં ગામે પોતાની માલિકીના સર્વે નંબરમાં ગેરકાયદે ગરનાળું બનાવી દેવાના મુદ્દે ખેડૂત ખાતેદારે આખરે જિલ્લા કલેક્ટરને રજૂઆત લેખિતમાં રજૂઆત કરી છે અને ખાતેદારની પરવાનગી કે સહમતી વગર આ સર્વે નંબરમાં રોડ અને ગરનાળું બનાવાતા થયેલ નુકસાનનું વળતર આપવા માંગ કરવામાં આવી છે વિજયનગરના ડગલાં ગામના ખેડૂત ખાતેદાર કલાલ કેશરબેન પુંજાજીએ જિલ્લા કલેક્ટરને કરેલી