ગાંધીનગર સાબરમતી નદીમાં પાણી વધતા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું ગાંધીનગર કલેકટર મેહુલ કે.દવેની સુચનાથી જુના કોબા વિસ્તારમાંથી સ્થાળાંતર કરવામાં આવ્યા.જુના કોબા વિસ્તાર ખાતે આવેલા દંતાલી વાસના ૬૯ લોકોનું શેલ્ટર હોમ ખાતે સુરક્ષિત સ્થાળાંતર કરવામાં આવ્યું.શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવેલા લોકો માટે આરોગ્ય અને ગરમ ભોજન સહિત પ્રાથમિક સુવિધાઓની વહીવટી તંત્ર દ્વારા સ્થળ પર વ્યવસ્થા કરવામાં આવી