Download Now Banner

This browser does not support the video element.

મહુવા: બામણિયા ગામે હથિયાર સાથે છ સાત ઈસમો ઘરમાં ધુસ્યા પછી કંઈક આવું થયું ને પોલીસે આખી રાત......

Mahuva, Surat | Sep 22, 2025
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મહુવા તાલુકાના બામણિયા ગામે નવા ફળિયામા રહેતા અ જીતભાઈ ઈશ્વરભાઈ પટેલ ગામમાં દુકાન ચલાવવાની સાથે સાથે ખેતીનો વ્યવસાય પણ કરે છે.તેમની સાથે તેમના ઘરે જ તેમના બે જમાઈ સાગરભાઈ કિરણભાઈ પટેલ અને પરેશભાઈ વિનોદભાઈ નાયકા ઘર જમાઈ તરીકે રહે છે. તા-22/09/2025ને સોમવારે રાત્રે અજીતભાઈ પટેલ તેમની દુકાને સુવા માટે ગયા હતા જ્યારે તેમની દીકરી અને જમાઈ ઘરે જ સુતા હતા તે દરમ્યાન ઘરમાં છ સાત જણા નો પ્રવેશ પછી......
Read More News
T & CPrivacy PolicyContact Us