જેતપુર શહેર અને તાલુકાના ખેડૂતો દ્વારા પાક વીમા ના પ્રશ્નો લઈને જેતપુર મામલતદારને અપાયુ આવેદન જેતપુર શહેરના તેમજ તાલુકામાં ગુજરાત સરકાર દ્વારા 2023 24 વળતર પેટે કપાસ ના વાવેતર ની સહાય ચૂકવવામાં આવેલ છે જે વળતર પેટે સહાયમાં જે ખેડૂતો પોતાના ખેતરમાં કપાસ નું વાવેતર કરેલું એ તેમને આ વળતર મળતું નથી અને નથી વાવેલું તેમને વળતર મળેલ છે આવી સમય છે જેતપુર તાલુકામાં તમામ ગામોમાં બનેલ છે જેમણે ખેડૂતોએ કપાસનો ધિરાણ લીધેલું છે સહકારી મંડળી બેંકમાંથી જમા