હાલ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવ દરમિયાન તિલકવાડા નગરના બ્રાહ્મણ શેરી વિસ્તારમાં જેવી ગરબાનો આયોજન કરવામાં આવ્યું છે પહેલા દિવસથી જ બ્રાહ્મણ શેરી વિસ્તારના ભક્તો ગરબા રમીને ધૂમ મચાવી રહ્યા છે ત્યારે નવરાત્રી મહોત્સવના છેલ્લા નોરતે બ્રાહ્મણ શેરી વિસ્તારના ભક્તો પ્રાચીન ગરબાના તાલે ગરબા રમીને ધૂમ મચાવી હતી નાના બાળકો યુવાનો વડીલો મહિલાઓ મોઢે સુધી ગરબા રમીને ગરબાની ભારે રમઝટ જમાવતા આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા