ઈડરના રહીશ અને શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠના અગ્રણી નટુભાઈ પરમારે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ (રજિ.)) દ્વારા દિલ્હીમાં આયોજિત ચિંતન શિબિરમાં ભાગ લીધો ગત રોજ ગુરુવારે ૧૧ કલાકે શ્રી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ (રજિ.)) દ્વારા દિલ્હીમાં આયોજિત ચિંતન શિબિરમાં ભારત સરકારના ભૂતપૂર્વ મંત્રી અને સંસદ સભ્ય શ્રી ફગ્ગન સિંહ કુલસ્તે જી, મહાપીઠના રાષ્ટ્રીય અધ્યક્ષ અ